રોજગાર ભરતી મેળો અમદાવાદ 2022

રોજગાર ભરતી મેળો અમદાવાદ 2022: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર અને મદદનીશ નિયામક રોજગાર ની કચેરી, અમદાવાદ આયોજિત રોજગાર ભરતી મેળો

રોજગાર ભરતી મેળો અમદાવાદ 2022 – ધોરણ 9 અને 10 પાસ માટે નોકરીની સુવર્ણ તક

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022

રોજગાર વિનિમય ની કચેરી, અમદાવાદ દ્વારા બેરોજગાર યુવાનો માટે વિવિધ જગ્યાઓની ભરતી માટે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

રોજગાર ભરતી મેળો અમદાવાદ શૈક્ષણિક લાયકાત

ધોરણ 9 પાસ, 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ કોઈપણ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ITI બધા ટેક્નિકલ ટ્રેડ અને ડિપ્લોમા

અમદાવાદ રોજગાર ભરતી મેળો અરજી પક્રિયા

રોજગાર ભરતી મેળો અમદાવાદ પસંદગી પક્રિયા

રોજગાર ભરતી મેળામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારો ની પસંદગી રૂબરૂ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

રોજગાર ભરતી મેળો અમદાવાદ ક્યારે યોજાશે?

અમદાવાદ રોજગાર ભરતી મેળો તારીખ 20 સપ્ટેમ્બર 2022 ના રોજ યોજાશે.

અમદાવાદ રોજગાર ભરતી મેળો કઈ જગ્યાએ યોજાશે?

અમદાવાદ રોજગાર ભરતી મેળો બહુમાળી ભવન, અસરવા ખાતે યોજાશે

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022 ઓફિશિયલ જાહેરાત