રોજગાર ભરતી મેળો મોરબી 2022
રોજગાર અને તાલીમ નિયામક શ્રી ની કચેરી, ગાંધીનગર અને જિલ્લા રોજગાર કચેરી,મોરબી દ્વારા આયોજિત તાલુકા કક્ષાનો રોજગાર ભરતી મેળો તારીખ 19/09/2022 ના રોજ મોરબી ખાતે યોજાશે.
મોરબી રોજગાર ભરતી મેળો 2022
જાહેરાત વાંચવા અહી ક્લિક કરો
રોજગાર ભરતી મેળો મોરબી શૈક્ષણિક લાયકાત
આ રોજગાર ભરતી મેળામાં ધોરણ 10 પાસ,12 પાસ,ગ્રેજ્યુએટ, ITI અને ડિપ્લોમા પાસ ઉમેદવાર ભાગ લઈ શકશે.
અહિયાં ક્લિક કરો
મોરબી રોજગાર ભરતી મેળો અરજી પક્રિયા
મોરબી રોજગાર ભરતી મેળા માં ભાગ લેવા માંગતા તમામ ઉમેદવારો એ પોતાની લાયકાતના તમામ ડોક્યુમેન્ટ સાથે ઉપસ્થિત રહેવું પડશે.
અહિયાં ક્લિક કરો
મોરબી રોજગાર ભરતી મેળો સ્થળ અને સમય
યુ.એન મહેતા આર્ટસ કોલેજ, નઝર બાગ રેલવે સ્ટેશન,પાસે મોરબી
અહિયાં ક્લિક કરો
રોજગાર ભરતી મેળો મોરબી પસંદગી પક્રિયા
ઉમેદવાર ની પસંદગી કમ્પની ના નિયમો મુજબ રૂબરૂ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
અહિયાં ક્લિક કરો
રોજગાર ભરતી મેળો મોરબી ક્યારે યોજવામાં આવશે?
19 સપ્ટેમ્બર 2022 ના રોજ રોજગાર ભરતી મેળો યોજવામાં આવશે.
રોજગાર ભરતી મેળો મોરબી જાહેરાત 2022
જાહેરાત વાંચવા અહી ક્લિક કરો