વ્હાલી દીકરી યોજના - મળશે રૂપિયા 1 લાખ 10 હજારની સહાય
વ્હાલી દીકરી યોજના: ગુજરાત રાજ્યમાં દીકરીઓના જન્મદરને વધારવા અને શિક્ષણમાં સુધારો કરવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે
વ્હાલી દીકરી યોજના ફોર્મ 2022
વ્હાલી દીકરી યોજના નું અરજી ફોર્મ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
વ્હાલી દીકરી યોજના ના ઉદ્દેશ
– દિકરીઓનું જન્મનું પ્રમાણ વધારવું
– દીકરીઓનો શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવો
– દીકરી/સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું.
અહિયાં ક્લિક કરો
વ્હાલી દીકરી યોજના પરિપત્ર
મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા તારીખ 31/07/2019 ના રોજ વ્હાલી દીકરી યોજના નો ઓફિશિયલ પરિપત્ર કરીને આ યોજનાનો અમલ સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યો હતો.
અહિયાં ક્લિક કરો
વ્હાલી દીકરી યોજના લાભાર્થીની પાત્રતા
વ્હાલી દીકરી યોજના લાભાર્થીની પાત્રતા જાણવા માટે અહી ક્લિક કરો
વ્હાલી દીકરી યોજના મળવાપાત્ર લાભ
વ્હાલી દીકરી યોજનામાં દીકરીને ત્રણ હપ્તામાં સહાય ચુકવવામાં આવશે, કુલ એક લાખ દશ હજાર રૂપિયાની સહાય ચુક્વવામાં આવશે.
અહિયાં ક્લિક કરો
વ્હાલી દીકરી યોજના ડોક્યુમેન્ટ યાદી
– દીકરીનું જન્મનું પ્રમાણપત્ર
– માતા પિતાનું આધારકાર્ડ
– માતાના જન્મનું પ્રમાણપત્ર
– માતાપિતા ની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
અહિયાં ક્લિક કરો
વ્હાલી દીકરી યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી?
વ્હાલી દીકરી યોજના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી દ્વારા શરૂ કરવામાં આવી હતી.
અહિયાં ક્લિક કરો
વ્હાલી દીકરી યોજના 2022 નું ફોર્મ ડાઉનલોડ કરો
વ્હાલી દીકરી યોજના નું ફોર્મ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો